પીપળીધામની ઐતિહાસિક યાદી
શ્રી સવારામ સાહેબ – શ્રી રામદેવપીર મંદિર – પીપળીધામ
-
શ્રી સવારામ સાહેબનું પ્રાગટ્ય
વિ.સં. ૧૯૧૭ મહાસુદ-૧૫
-
ગુરુ શ્રી સ્વામી ફુલગરજી સાથે મેળાપ
વિ.સં. ૧૯૫૬
-
શ્રી હંસદાસ સાહેબનો મેળાપ
વિ.સં. ૧૯૬૮
-
રણુજાના રાય શ્રી રામદેવપીર બાપા મળ્યા
વિ.સં. ૧૯૬૮
-
અખંડ સદાવ્રતનો આરંભ
વિ.સં. ૧૯૬૯
-
શ્રી રામદેવપીર બાપાના ઘોડાનું અનાસુરથી આગમન
વિ.સં. ૧૯૭૦
-
શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ અને સ્તંભનું રોપણ
વિ.સં. ૧૯૭૨ વૈશાખ સુદ-૧૧
-
‘‘શ્રી રામદેવપીર બાપાનો વિસામો’’ સ્થાપના
વિ.સં. ૧૯૭૪
-
શ્રી સવારામ સાહેબને આબુમાં અલખનો ભેટો
વિ.સં. ૧૯૮૫
-
શ્રી બળદેવદાસ મહારાજનું પ્રાગટ્ય
વિ.સં. ૧૯૯૦ જેઠ સુદ-૧૫
-
સતિ શ્રી ઝબુબાઈનો સતલોકવાસ
વિ.સં. ૧૯૯૮ અધિક અષાઢ વદ અમાસ
-
શ્રી યમુનામાનો સતલોકવાસ
વિ.સં. ૨૦૦૪ ભાદરવા સુદ-૧૧
-
શ્રી બળદેવદાસ મહારાજ પર સદ્ગુરુની પૂર્ણ કૃપા અને ગુરુભેદ બક્ષિસ
વિ.સં. ૨૦૧૭ માગસર વદ-૬ બુધવાર
-
શ્રી સવારામ સાહેબનો સતલોકવાસ
વિ.સં. ૨૦૧૭ વૈશાખ વદ-૧૧ બુધવાર
-
શ્રી સવારામ સાહેબનો મંડપમેળો
વિ.સં. ૨૦૧૭ અધિક જેઠ સુદ પૂનમ
-
સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજને ગુરુગાદી અર્પણ વિધિ
વિ.સં. ૨૦૧૭ અધિક જેઠ સુદ પૂનમ
-
ગુરુવાઈ પદના સ્થંભનું સ્થાપન (સાહેબનો સ્તંભ)
વિ.સં. ૨૦૪૪ ભાદરવા સુદ-૨ બુધવાર, તા. ૧૩-૯-૧૯૮૮
-
પીરાણાનું દર્શન – અલૌકિક ઘટનાઓ
ઈ.સ. ૧૯૪૭
-
આદશક્તિના સ્થંભનું સ્થાપન
વિ.સં. ૨૦૫૧ ફાગણ સુદ-૧૫ શુક્રવાર, તા. ૧૭-૩-૧૯૯૫
-
આદશક્તિ શ્રી વેરાઈમાના દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ
વિ.સં. ૨૦૫૧ વૈશાખ વદ-૧૦ ને સોમવાર, તા. ૨૨-૫-૧૯૯૫
-
શ્રી રામદેવપીર બાપાના દેવળનો શીલાન્યાસ
વિ.સં. ૨૦૫૧ ચૈત્ર સુદ-૧૫ શનિવાર, તા. ૧૭-૪-૧૯૯૫
-
શ્રી રામદેવપીર બાપાના દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ
વિ.સં. ૨૦૫૪ ચૈત્ર વદ ૪, ૫, ૬ ને ગુરુ, શુક્ર અને શનિ, એપ્રિલ-૧૬, ૧૭, ૧૮, ઈ.સ. ૧૯૯૮
-
શ્રી રામદેવપીર બાપાની મૂર્તિનો પ્રતિષ્ઠા દિન
વિ.સં. ૨૦૫૪ના ચૈત્ર વદ ૫ને શુક્રવાર, તા. ૧૭-૪-૧૯૯૮
-
શ્રી રામદેવપીર બાપાના વિસામે દેવળનો મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ
વિ.સં. ૨૦૫૬ના ફાગણ સુદ-૭ ને રવિવાર, તા. ૧૨-૩-૨૦૦૦
-
સદ્ગુરુશ્રી બળદેવદાસ મહારાજનો સત લોકવાસ
વિ.સં. ૨૦૫૯ માગશર સુદ-૧૩, મંગળવાર, તા. ૧૭-૧૨-૨૦૦૨
-
શ્રી વાસુદેવ મહારાજને ગુરુગાદી અર્પણવિધિ
તા. ૧-૧-૨૦૦૩, બુધવાર
-
‘‘સંતશ્રી સવાભગત’’ ગુજરાતી ફિલ્મનું નિર્માણ
ઈ.સ. ૨૦૦૫
-
સદ્ગુરુશ્રી બળદેવદાસ મહારાજનો બ્રહ્મ ભંડારા મહોત્સવ
વિ.સં. ૨૦૬૪, વૈશાખ વદ ૧૦, શુક્રવાર, તા. ૩૦-૫-૨૦૦૮
-
શ્રી રામદેવ મહામંત્ર સમર્પણ યાત્રા (પીપળીધામથી રામદેવરા)
વિ.સં. ૨૦૬૬, જેઠ સુદ ૧૧ થી જેઠ સુદ-૧૪, મંગળવારથી શુક્રવાર, તા. ૨૨-૬-૨૦૧૦ થી ૨૫-૬-૨૦૧૦
-
શ્રી રામદેવ મહામંત્ર સમર્પણ વિષ્ણુયજ્ઞ
વિ.સં. ૨૦૬૭ માગશર સુદ-૧૩, રવિવાર, તા. ૧૯-૧૨-૨૦૧૦
-
બાબા રામદેવ જીવનગાથા (સપ્તાહ)
વિ.સં. ૨૦૬૭, વૈશાખ વદ-૫, રવિવારથી વૈશાખ વદ-૧૧, તા. ૨૨-૫-૨૦૧૧થી તા. ૨૮-૫-૨૦૧૧
-
શ્રી ગુરુદેવ નામ મહામંત્ર સમર્પણ યાત્રા (પીપળીધામથી હરિદ્વાર)
વિ.સં. ૨૦૬૯, ફાગણ સુદ-૧ મંગળવારે પ્રયાણ, તા. ૧૨-૩-૨૦૧૩ થી ૧૬-૩-૨૦૧૩
-
શ્રી ગુરુદેવ મહામંત્ર સ્મૃતિ મંદિર
વિ.સં. ૨૦૭૦, માગશર સુદ-૧૩, રવિવાર, તા. ૧૫-૧૨-૨૦૧૩
-
બારે બીજનો ઉત્સવ
વિ.સં. ૨૦૭૧ના પોષ સુદ-૨ થી ૨૦૭૨ના કારતક સુદ-૨
-
શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિર શતાબ્દી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
વિ.સં. ૨૦૭૨ મહા સુદ-૧૧, ૧૨, ૧૩, તા. ૧૮, ૧૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬, ગુરુ, શુક્ર અને શનિવાર