પીપળીધામ ઉત્સવ અને ધાર્મિક પંચાંગ

પીપળીધામમાં વર્ષ દરમિયાન ઉજવાતા તમામ મહોત્સવો, તિથિઓ, પૂર્ણિમા દર્શન અને ધાર્મિક પ્રસંગોની સંપૂર્ણ માહિતી.

પીપળીધામમાં ઉજવાતા પ્રસંગો

  1. માગસર સુદ–૧૩

    પ.પૂ. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરૂશ્રી બળદેવદાસ મહારાજ તિથી મહોત્સવ

    બુધવાર તા. ૩-૧૨-૨૦૨૫
  2. વૈશાખ વદ–૧૧

    પ.પૂ. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરૂશ્રી સવારામ સાહેબ તિથી મહોત્સવ

    બુધવાર તા. ૧૩-૦૫-૨૦૨૬
  3. અષાઢ સુદ–૨

    શ્રી રામદેવપીર બાપા પાટોત્સવ

    ગુરૂવાર તા. ૧૬-૦૭-૨૦૨૬
  4. ભાદરવા સુદ–૯ થી સુદ–૧૧

    શ્રી રામદેવપીર બાપાના નેજા ઓચ્છવ

    રવિવારથી મંગળવાર તા. ૨૦-૦૯-૨૦૨૬ થી તા. ૨૨-૦૯-૨૦૨૬ સુધી

વ્રતની પૂર્ણિમા વિ.સં. ૨૦૮૨

  1. કારતક સુદ – ૧૫ બુધવાર તા. ૫-૧૧-૨૦૨૫
  2. માગસર સુદ – ૧૫ ગુરૂવાર તા. ૪-૧૨-૨૦૨૫
  3. પોષ સુદ – ૧૫ રવિવાર તા. ૦૩-૦૧-૨૦૨૬
  4. મહા સુદ – ૧૫ રવિવાર તા. ૦૧-૦૨-૨૦૨૬
  5. ફાગણ સુદ – ૧૫ મંગળવાર તા. ૦૩-૦૩-૨૦૨૬
  6. ચૈત્ર સુદ – ૧૫ ગુરૂવાર તા. ૦૨-૦૪-૨૦૨૬
  7. વૈશાખ સુદ – ૧૫ શુક્રવાર તા. ૦૧-૦૫-૨૦૨૬
  8. અધિક જેઠ ૧૫ રવિવાર તા. ૩૧-૦૫-૨૦૨૬
  9. જેઠ સુદ – ૧૫ સોમવાર તા. ૨૯-૦૬-૨૦૨૬
  10. અષાઢ (ગુરૂ પૂર્ણિમા) સુદ – ૧૫ બુધવાર તા. ૨૯-૦૭-૨૦૨૬
  11. શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર તા. ૨૮-૦૮-૨૦૨૬
  12. ભાદરવા સુદ – ૧૫ શનિવાર તા. ૨૬-૦૯-૨૦૨૬
  13. આસો સુદ – ૧૫ સોમવાર તા. ૨૬-૧૦-૨૦૨૬

વિ.સં. ૨૦૮૨ બીજ દર્શન

  1. કારતક સુદ – ૨ ગુરૂવાર તા. ૨૩-૧૦-૨૦૨૫
  2. માગસર સુદ – ૨ શનિવાર તા. ૨૨-૧૧-૨૦૨૫
  3. પોષ સુદ – ૨ મંગળવાર તા. ૨૨-૧૨-૨૦૨૫
  4. મહા સુદ – ૨ મંગળવાર તા. ૨૦-૦૧-૨૦૨૬
  5. ફાગણ સુદ – ૨ ગુરૂવાર તા. ૧૯-૦૨-૨૦૨૬
  6. ચૈત્ર સુદ – ૨ શુક્રવાર તા. ૨૦-૦૩-૨૦૨૬
  7. વૈશાખ સુદ – ૨ રવિવાર તા. ૧૯-૦૪-૨૦૨૬
  8. અધિક જેઠ સોમવાર તા. ૧૮-૦૫-૨૦૨૬
  9. જેઠ સુદ – ૨ મંગળવાર તા. ૧૬-૦૬-૨૦૨૬
  10. અષાઢ સુદ – ૨ ગુરૂવાર તા. ૧૬-૦૭-૨૦૨૬
  11. શ્રાવણ સુદ – ૨ શુક્રવાર તા. ૧૪-૦૮-૨૦૨૬
  12. ભાદરવા સુદ – ૨ રવિવાર તા. ૧૩-૦૯-૨૦૨૬
  13. આસો સુદ – ૨ સોમવાર તા. ૧૨-૧૦-૨૦૨૬